20110906

બોલીવૂડ મુવીઝનાં ગુજરાતી રીમેક બને તો નામ કેવા હશે?



કમબખ્ત ઈશ્ક = હરામખોર પ્રેમ

મેં ખિલાડી તું અનાડી = હું વિરલો તું તીડી

૩ ઇડીયટ = ૩ અક્ક્લ મઠા

આવારા પન = નાલાયક વેડા

ગજીની = ભુલક્કડ ટાલિયો

ચક દે ઇન્ડિયા = ભૂક્કા બોલાવી દ્યો ભારતીયો

દે દના દન = દે ઠોકમ ઠોક

હેય બેબી = કાં બકુડી-ચકુડી ?

વેક અપ સીડ = ડોબા જેવા હવે તો ઉભો થા...!