ચક્રમ’ના સ્થાપક
નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.
—-
કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.
—-
કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.
—————
આખું નામ
- નૂરમહમ્મદ જુસબભાઈ ગોલીબાર
જન્મ
- ૧૯૧૪, પડધરી, જિ. જામનગર
અવસાન
- ૨૬, નવેમ્બર-૧૯૬૬; અમદાવાદ
કુટુમ્બ
- માતા-? ; પિતા– ?
- પત્ની – ? ; સંતાનો – એચ. એન. ગોલીબાર ( ‘ચંદન’ના હાલના તંત્રી )
અભ્યાસ
- ચાર ધોરણ સુધી
વ્યવસાય
- ૧૯૪૩- ૫૦ – ‘સંગીત’ના તંત્રી
- ૧૯૪૭ – ૬૯ – ‘ચક્રમ’ના તંત્રી
તેમના વિશે વિશેષ
- સામાન્ય લોકોના પ્રિય સાપ્તાહિક ‘ચક્રમ’ના સ્થાપક
- તેમના પુત્ર એચ.એન. ગોલીબારે ચક્રમનું નામ બદલી ‘ચંદન’ રાખ્યું હતું.
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ