20161217

Warren buffet

Warren buffet 

વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દા કર્યું તે પછી સીએનબીસીએલીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે  નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છેકેટલી મહત્ત્વપૂર્ણ વાતો  પ્રમાણે છે : 

(મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી  વાર ૧૧ વર્ષની યે પ્રાપ્ત થયો હતો વખતે મોંઘવારી નહોતીતમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો. 

(મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યુંતમે નાનકડી પણ બચ કરીને ઘણું મેળવી શકો છોતમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરોમેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યુંમારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી. 

(હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતુંમારા  નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથીમારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ  ઉપલબ્ધ છેતમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી  કરોતમારાં બાળકોને પણ એમ  શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓનીખરીદી કરી પૈસા 
 બગાડે. 

(હું મારી મોટરકાર જાતે  ચલાવું છુંડ્રાઇવર રાખતો નથીમારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથીતમે જે છો તે  રહેવાના છો. 

(વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથીજીવનની દરેક બાબતમાં કરકસર કરો. 

(બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે. 

 તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક  પત્ર લખું છુંતેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છુંહું નિયમિત મિટિંગો બોલાવતો નથીવર્ષમાં મારા ક્ષ્યાંકો આપવા એક  મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છુંલક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે. 

(હું યોગ્ય વ્યક્તિને  યોગ્ કામ આપું છુંમતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું. 

(હું મારા સીઇઓને  નિયમો આપું છુંરુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીંરુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં. 
તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિ કરે તેવી વ્યવસ્થા કરો. 

(મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથીએમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું. 

(૧૦તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી  કરશોહું જે છું તેવો  સમાજમાં દેખાઉં તે જરૂરી છેતમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો. 

(૧૧મારી પાસે કોઈ સેલ ફોન નથીહું મારા ટેબલ પર કમ્પ્યુટર  રાખતો નથી. 

(૧૨હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથીક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીંહું બેન્કોમાંથી લોન લેતો નથી. 

(૧૩એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથીપરંતુ માનવી  પૈસાનું સર્જન કરે છે. 

(૧૪બની શકે તેટલી સાદગીથી જીવન જીવો. 

(૧૫બીજાઓ જે કરે છે તેમ  કરોબીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ  કરો. 

(૧૬કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ  બનોબ્રાન્ડનેમ જોઈને ખરીદી  કરોતમને જેમાં સુવિધા લાગતી હોય તે  વસ્ત્રોચશ્માં કે જૂતાં પહેરો. 

(૧૭બિનજરૂરી ચીજવસ્તુઓનીખરીદી કરી પૈસા બરબાદ  કરોતમને જેની જરૂરિયાત છે તે  વસ્તુઓ ખરીદો. 

(૧૮આખરે તમારું જીવન  તમારું  છેબીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને  આપોતમને જરૂર   હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી  ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે  બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ રે છે તે સત્ય સમજો. 

(૧૯વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી  નથીતેમની પાસે જે ઉપલબ્ધ છે તેની  તેઓ કદર રે છે. 
વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વા મળવાનું નક્કી કર્યુંબિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ  ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છેપરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલા બાદ ઊભા થયાતે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.