મિત્રો,
જયહિન્દ
આપ દેશની રાજનીતિમાં વ્યવસ્થા પરિવર્તન માટે આપ આમ આદમી પાર્ટીનાંONLINE MEMBER થયેલ છો. દેશ હિતને ખાતર આપે આપેલ યોગદાન બદલ આપને અભિનંદન પાઠવીએ છીએ.
રાજકોટમાં AAP નું કાર્યાલય શરુ થઇ ગયેલ છે. આપ દેશનાં કાર્યમાં તન - મન - - ધન થી જે પ્રકારે યોગદાન આપી શકો. તેની વિગતો અમોને SMS થી અથવા ઈ-મેલ થી અથવા કાર્યાલયમાં રૂબરૂ મળીને આપશો તો આ સેવાકાર્ય ને વધુ બળ મળશે. કાર્યાલય માંથી કાર્ડ તથા પોસ્ટરો પણ મેળવી શકો છો.
નિકલો બહાર મકાનો સે...
જંગ લડો બેઈમાનો સે
કાર્યાલય :- અતુલ શો-રૂમ ની બાજુમાં,
ટાગોર રોડ, રાજકોટ.
હેલ્પલાઈન નં.:- ૮૨૩૮૦ ૭૫૪૫૩
અન્ય સંપર્ક નં.:- ૯૯૨૫૦ ૬૮૮૮૫