20121225

૨૨ શ્રી નેમિનાથ સ્વામી..

(1) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ-નવ .
(2) 
જન્મ અને દિક્ષા સ્થળશૌરીપુરનગર.
(3) 
તીર્થંકર નામકર્મશંખરાજા ના ભવમાં.
(4) 
દેવલોકનો અંતિમ ભવઅપરાજિત વિમાન.
(5) 
ચ્યવન કલ્યાણકઆસો વદ-૧૨ચિત્રા નક્ષત્રમાં.
(6) 
માતાનું નામશિવાદેવી અને પિતાનું નામસમુદ્રવિજય રાજા.
(7) 
વંશ-ઇક્ષ્વાકુવંશ અને ગોત્ર કાશ્યપ.
(8) 
ગર્ભવાસ -નવ માસ અને આઠ દિવસ.
(9) 
લંછન-શંખ અને વર્ણ શ્યામવર્ણ.
(10) 
જન્મ કલ્યાણકશ્રાવણસુદ-,ચિત્રા નક્ષત્રમાં.
(11) 
શરીર પ્રમાણ -૧૦ ધનુષ્ય.
(12) 
દિક્ષા કલ્યાણક-શ્રાવણસુદ-,ચિત્રા નક્ષત્રમાં.
(13) 
કેટલા જણ સાથે દિક્ષા-૧૦૦૦ રાજકુમાર સાથે.
(14) 
દિક્ષાશીબીકા-ઉત્તરકુરૂ અને દિક્ષાતપ -છઠ્ઠ.
(15) 
પ્રથમ પારણું -ગોષ્ઠનગર માં વરદત્તકુમારે ક્ષીરથી કરાવ્યું.
(16) 
છદ્મસ્થા અવસ્થા -૫૪ દિવસ.
(17) 
કેવલજ્ઞાન કલ્યાણકઅઠ્ઠમતપ-વેતસવ્રુક્ષની નીચે ગીરનાર માંભાદરવાવદ-અમાસ,ચિત્રાનક્ષત્રમાં થયું.
(18) 
શાશનદેવ-ગોમેધયક્ષ અને શાશનદેવી-અંબિકાદેવી.
(19) 
ચૈત્યવ્રુક્ષ ની ઉંચાઈ-૧૨૦ ધનુષ્ય.
(20)
પ્રથમ દેશનાનો વિષય -ચાર મહા વિગ્ઈ,રાત્રિ ભોજન તથા અભક્ષ્ય ત્યાગ કરવાવિષે.
(21) 
સાધુ-૧૮૦૦૦ અને સાધ્વી-યક્ષદિન્ના આદિ-૪૦૦૦૦.
(22) 
શ્રાવક૧૬૯૦૦૦ અને શ્રાવિકા-૩૩૯૦૦૦ .
(23) 
કેવળજ્ઞાની - ૧૫૦૦,મન:પર્યાવજ્ઞાની-૧૦૦૦ અને અવધિજ્ઞાની-૧૫૦૦.
(24) 
ચૌદપૂર્વધર-૪૦૦ અને વૈક્રિયલબ્ધિઘર-૧૫૦૦ તથા વાદી-૮૦૦.
(25) 
આયુષ્ય -૧૦૦૦ વર્ષ.
(26) 
નિર્વાણ કલ્યાણક-અષાઢ સુદ-ચિત્રા નક્ષત્ર માં.
(27) 
મોક્ષ-ગિરનારમોક્ષતપ-માસક્ષમન અને મોક્ષાસન-પદ્માસન.
(28) 
મોક્ષ સાથે-૫૩૬.
(29) 
ગણધર - વરદત્ત આદિ-૧૧ .
(30) 
શ્રી પાર્શ્વનાથ પ્રભુ નું અંતર-૮૩૭૫૦ વર્ષ.