20121230

Christmas Trees and Holiday Lights from Around the World


Learn to chant Mahanyasam, Rudram, 
Chamakam, Manyu Suktham with swar

મોતીકાકા ...

- રામેશ્વર તાંતીયા ...


અમારા ગામમાં બહારથી આવેલ સાધુ મહાત્મા તેઓ જ્યારે પ્રવચન આપતા, એક વૃદ્ધ નિયમિતરૂપે સૌથી પહેલાં જતા અને બધાંય ચાલ્યાં જાય પછી ઊઠતા. લોકોના બૂટચપ્પલ પાસે બેસીને હાથમાં માલા લઈને જપ કરતાં ઉંમર થી ઉપરની હશે. પણ શરીરની કાઠી જોઇને એવું અનુમાન થી શકતું કે કોઈક સમયે તે વૃદ્ધ ઘણા સુંદર અને બળવાન હોવા જોઈએ. ગોળ ચહેરા પર કરચલીઓ પડી ગી હતી. આંખોનું તેજ તો એવું ને એવું હતું. તેઓ બાળકોને બહુ ચાહતા અને આખો દિવસ બાળકો એમની આસપાસ વીંટળાઈ રહેતાં. કોઈક એની દાઢી ખેંચે તો કોઈ એમના માથામાં ટપલી પણ મારી દે. આમછતાં એ બાળકોને પ્રેમથી રાખે.

 

ઘર પત્ની, પુત્રવધૂઓ અને પૌત્રપૌત્રીઓથી ભર્ય પૂર્યું હતું. બે યુવાન છોકરા લશ્કરમાં હતા. ગામની નજીકના ખેતરમાંથી સારી એવી કમાણી થતી હતી. લોકો કહેતા કે એક સમયે મોતીકાકા એક નામી ડાકૂ હતા. એમણે સેંકડો લૂંટફાટ કરી હતી. બ્રાહ્મણની દીકરીઓને લગ્ન કરવા પોતાના માણસો દ્વારા પૈસા પણ મોકલતા.

 

શરૂઆતમાં તો અમારાં જેવાં નાનાં બાળકો એનાથી ડરતાં, પણ થોડા સમય પછી એમની સાથે એવા તો હળીમળી ગયા કે ક્યારેક એમને ખંભે ચડી નાચતા પણ ખરા ! એ વખતે ડાકુ કોને કહેવાય એનો સ્પષ્ટ ખ્યાલ જ ન હતો. એ કોઈ ખરાબ માણસ હશે એવો ખ્યાલ ન હતો. કાકાને પૂછતા તો તેઓ ટાળી દેતા. ક્યારેક વળી બે હાથે આંખોને પહોળી કરીને ડરાવતા પણ ખરા. એ વખતે વર્ષો સુધી પોતાના દેશમાં રહેવા, ગામડામાં આવ્યો હતો. મોતીકાકા ૭૫-૮૦ વર્ષના હતા. હાલીચાલી ન શકતા. હાથપગ કાંપતા હતા. આંખ અને કાં તંદુરસ્ત. બાળપણમાં એમની પાસેથી વાર્તાઓ સાંભળતા ત્યારે અમે કહેતા કે મોટા થઈશું ત્યારે તમારા માટે એક સરસ મજાની શાલ લાવીશું. આ વાત મને યાદ રહી ગઈ હતી, એટલે એમના માટે ધારીવાલની શાલ લાવ્યો હતો.

 

વાતો કરતી વખતે મેં જોયું તો એમની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં. તેઓ કહેવા લાગ્યા, ‘સાંભળ્યું છે કે તારો અમ્હીનાનો પગાર ૧૦ હજાર રૂપિયા છે. હું એ માટે હંમેશાં ભગવાનને પ્રાર્થના કરતો. એમણે મારી પ્રાર્થના સાંભળી.’ એ દિવસોમાં મોતીકાકાને ગાંધીજીને જોવાની પ્રબળ ઈચ્છા થઇ. અમારી બાજુ રાજસ્થાનનાં ગામડામાં – ‘ગાંધીજીને ભગવાનના શાક્ષાત દર્શન થાય છે, જેલના બારણાં એની મેળે ખૂલી જાય છે, ચોર ડાકુ પણ એમની સામે જઇને સાચી વાત કરે તો પાપમાંથી મુક્ત થઇ જાય’ જેવી કેટલીય દંતકથાઓ વહેતી. મોતિકાકાનું શરીર અસ્વસ્થ રહેવા લાગ્યું. હવે એમની ગાંધીજીને જોવાની ઈચ્છા પૂરી નહીં થાય એવું લાગ્યું. એ દરમિયાન હરિદ્વારથી એક મોટાં મહાત્મા પોતાના કેટલાક શિષ્યો સાથે આવ્યા. મોતીકાકા એ આગ્રહપૂર્વક એમને આમંત્રણ આપ્યું અને ગામના બીજા પ્રતિષ્ઠિત લોકોને પણ બોલાવ્યા.

 

ભીજ્ન પહેલાં મોતીકાકાએ સેંકડો લોકોને હાથ જોડીને કહ્યું કે મારો અંતસમય હવે નજીક છે. જીવનમાં મેં કેટલાંય જધન્ય પાપ કર્યા છે. મને કાલ રાત્રે સ્વપ્નું આવ્યું ક મહાત્માજી અને ગામડાનાં લોકોની સામે હું પાપનો સ્વીકાર કરું. એનાથી મને શાંતિ મળશે. એમણે પોતાના જીવનની બધી ઘટનાઓ ખી. એ સાંભળીને કોઈ નિર્ણય ન કરી શક્યા કે તો પાપી છે કે ધર્માત્મા.

 

મોતીકાકાની જીવનકથા આવી હતી :

 

‘હું મારા માબાપનો એકનો એક દીકરો. લગ્ન પછી જાન ઘરે પાછી આવી. હજી સાજશણગાર એમ ને એમ હતા. એવામાં ગામના મહાજને આવી અને પોતાના લેણાનો તકાજો કર્યો. એ જમાનામાં દેણું ન ચૂકવીએ તો સજા પણ થતી. કેટલાંય સગાસબંધીઓની વચ્ચે મારા પિતાને પોલીસ હાથકડી નાખીને લઇ ગયા. એ દિવસ પછી શ્રમને લીધે મારું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું.

 

મેં પ્રતિજ્ઞા લીધી કે ગમે તેમ કરીને આ દેણું ચૂકવીને પિતાને જેલમાંથી છોડાવીશ. પ્રયત્ન તો ઘણા કર્યા પણ કામધંધો કે નોકરી ન મળ્યાં. સંજોગોવશાત મારે એ વખતના જાણીતા ડાકુ રામસિંહના સાથીઓ સાથે ઓળખાણ થી. હું ટોળીમાં ભાગી ગયો. હિંમત, સૂઝ, અને શારીરિકબળને કારણે રામસિંહના મર્યા પછી હું એ ટોળીનો મુખી બન્યો. દેણા કરતાં બમણા રૂપિયા લઈને એક ત=રાતે શેઠને ઘેર ગયો. એ વખતે મને એના પ્રત્યે એવો તો તિરસ્કાર જાગ્યો કે દેણાની ચૂકવણી કરીને એની પાવતી મેળવીને ત્યાંથી નીકળતાં પહેલાં એનાં નાક્કાન કાપી લેવાં. ત્યારપછી તો મેં કેટલીય લૂંટફાટ કરી. ભગવાન જાણે છે કે મેં ક્યારેય બ્રાહ્મણ કે કોઈ ગામની બેનદીકરીઓને સતાવી નથી. ગરીબ અને નીચલા વર્ગોને પણ હેરાન નથી કર્યા.

 

મને અવાર - નવાર સમાચાર મળતા કે મારાં માબાપને અનેક પ્રકારની યાતનાઓ દેવાતી. એક દિવસ એવું પણ સાંભળવા મળ્યું કે મારી પત્નીને થાણાની જેલમાં પૂરી દીધી અને એની સાથે ઘણાં અમાનુષી વર્તન પણ થયાં હતાં. એક અંધારી રાતે દસબાર સાથીઓ સાથે મેં એ પોલીસથાણા પર હુમલો કરુઓ. આઠદસ સિપાહી અને અફસર માર્યા ગયા. અમારા ત્રણચાર સાથી પણ મર્યા. મારી પત્ની પીડાથી કરાંજતી હતી. એની હાલત જોઇને મને શરમ અને દુઃખ થયાં. નજીકના થાણામાંથી પોલીસની મદદ આવી પહોંચશે એ અંદેશા સાથે અમારે ભાગીને જંગલમાં જતું રહેવું પડ્યું. માબાપ અને પત્નીની દુર્દશાના સમાચારો સાંભળીને હું રાતદિવસ બેચેન રહેતો. આ બાજુ પોલીસની શોધ પણ વધી ગઈ. મને મરેલો કે જીવતો પકડવા માટે સરકારે ૧૦ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

 

ગામમાં એક બ્રાહ્મણની દીકરીનાં લગ્ન હતાં. પૈસાને કારણે અટકતાં હતાં. એ સમયે મારી પાસે પૈસાની વ્યવસ્થા થી શકે તેમ ન હતી. સમય ઓછો હતો. આ ગરીબ બ્રાહ્મણને મદદ કેમ કરવી એના વિચારમાં પડી ગયો. મને સરકારે કરેલી ઘોષણાની વાત યાદ આવી. પણ મારા સાથીઓ એ માટે તૈયાર ન હતા. અંતે હું એકલો એ બ્રાહ્મણ પાસે ગયો અને એને સમજાવ્યો કે મને થાણામાં હાજર કરવાથી ૧૦ હાજર રૂપિયા મળશે. પહેલાં તો એ તૈયાર ન થયો. પરંતુ ખૂબ સમજાવ્યો ત્યારે માંડમાંડ માન્યો.

 

અનેક અપરાધોને લીધે મને ૧૫ વર્ષની સખ્ત કેદની સજા થઇ. પણ મારી સારી ચાલગતને કારણે મને દસવર્ષમાં છોડી દીધો.

 

આ બધી વાતોને ૨૫-૩૦ વર્ષ વીતી ગયાં છે. મારા મનમાં મારા એ પાપોની યાદને લીધે દુઃખ અને શરમ આવે છે. કહેવાય છે કે પરમાત્માના ભક્તોની દેવા કરવાથી જધન્ય પાપ્પ્ન દૂર થાય છે. એટલે જ આવી કથાવાર્તાઓમાં આવનારા લોકોનાં બૂટચપ્પલનું હું ધ્યાન રાખું છું. બહેનદીકરીઓનાં બાળકોને આવી રીતે રમાડું છું.’

 

મોતીકાકાની વાતો સાંભળીને પેલા મહાત્માજી હર્ષથી ગદગદ થી ગયા. તેઓ ઊઠીને એમને ભેટી પડ્યા.

 

(રા.જ. ૮-૧૨(૩૬-૩૭)(૨૨૦-૨૧)


Christmas Trees and Holiday Lights 

from Around the World


The new year is getting closer and closer, and we plan, where to celebrate and what to give friends.Streets, squares and buildings around the world dress up in Christmas and New Year’s lights.Every city and every country has its own tradition of meeting the Christmas and New Year, but all of them have something in common – Christmas tree and colored lights are an integral part of these festivals anywhere.
One of the best parts about the Holidays are the amazing Christmas trees and light displays. Even if you don't celebrate Christmas, it is hard not to feel festive. Here are some examples of great tree and light decorations from around the world.

The largest artificial Christmas tree in the UK is in the Cheshire Oaks, Ellesmere Port, Cheshire. It is decorated with garlands of 9 km 100 000 LED bulbs, 1,000 red balls the size of a soccer ball and another 20,000 balls smaller.

An entire team of 12 people all week to set this tree weighing 18 tons.

Cyclists pedal to light a huge Christmas tree in Beirut, Lebanon.

People walk past the Christmas installations in Medellin, Colombia.

The annual exhibition of the millions of lights in Medellin.

Visitors to the Christmas exhibition in Medellin during the annual Festival of Lights.

Workers dress up a Christmas tree on Red Square in Moscow.

Lit up with Christmas lights -Champs Elysees in Paris.

Tree at Rockefeller Center in New York.

Tree in Hamburg

Christmas trees decorated with lights reflected in puddles in Berlin

The road to one of the shopping centers in Tokyo, so that’s that’s decorated glasses of champagne.






One of the best parts about the holiday season is the Christmas lights. Whether it is decorating your home using the best LED Christmas lights or going out to see the craziest houses in your hometown, it’s fun to see what creative Christmas lovers can come up with.
Using LED rope lights to decorate for the holidays is not only affordable and energy efficient but there are a number of other benefits as well. Safety is a big concern when it comes to holiday decorations, and LED lights don’t give off heat, so you don’t have to worry about trees catching fire. LED rope lighting is nearly impossible to break and is also rust proof, so the lights are perfect for outside decorating.
This infographic shows some of the best places to go see the holiday lights as well as some fun displays around the world for you to see.
__._,_.___