20121218

ઘડપણ સડવા માટે નથી


The antique dealer jokes that his photo is proof Nicholas Cage is more than just an a-list actor - he’s also a vampire who lived during the American Civil War.
An eBay seller claims to have a 4” by 2.5” carte de visite photo from around 1870 of a man who looks exactly like the 47-year-old star of Con Air, Ghost Rider and The Rock.
The seller, who has put the starting price at $1million, says the photo is 100 per cent genuine and was taken of a man who lived in Bristol, Tennessee, around the time of the Civil War. 
NICHOLAS CAGE
This photo apparently from the 1870s of a man who looks exactly like actor Nicholas Cage
Lookalike: An eBay seller claims to have a 4” by 2.5” carte de visite photo, below,  from around 1870 of a man who looks exactly like the 47-year-old star of Con Air, Ghost Rider and The Rock, Nicholas Cage.

The man who put the photo on eBay is Jack Mörd, of Seattle, Washington, whose Facebook page says he is originally from Los Angeles, California, and owns ‘The Thanatos Archive’.

'My theory is that he allows himself to age to a certain point, maybe 70, 80 or so, then the actor “Nicolas Cage” will “die”,’ Mr Mörd joked.
‘But in reality, the undead vampire “Nicolas Cage” will have rejuvenated himself and appeared in some other part of the world, young again, and ready to start all over.’

This is his offer on e bay:

http://i.dailymail.co.uk/i/pix/2011/09/17/article-0-0DEF505D00000578-629_634x391.jpg


P.S. Maybe Nicolas Cage is a re-incarnated being of the civil war time man.

ઘડપણ સડવા માટે નથી                   ડૉ..ગુણવંત શાહ
માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છેબ્લડસુગર,કૉલેસ્ટરોલબ્લડ પ્રેશરઆરથ્રાઈટીસબાયપાસઘડપણ અને મૃત્યુઘણા લોકો ઘડપણમાં દુ:ખીથવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છેપાછલી ઉંમરે દુ: એમનેવ્યાજમુદ્લ સાથે પાછું મળે છે.
જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલેપડેલા ખોળિયા જોવા મળે છેએમના જિગરજાન દોસ્તનું નામ છેગળફોએમની ગર્લફ્રેન્ડનું નામ છે,થૂંકદાનીએમની પ્રિયતમાનું નામ છેપથારીરવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તેઘરડોઘડપણનું સર્જન સડવા માટે નથી થયુંમાણસે ઘરડા નથી થવાનુંપણ વૃધ્ધ થવાનું છેજેવૃધ્ધિ પામ્યો  વૃધ્ધ.
પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે  ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું.જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.
ચલના જીવનકા નામ
ચલતે રહો શુબહ શામ
પરસેવાના બે પ્રકાર છેએક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવોમુંબઈમાંભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે હરામનો પરસેવો ગણાયશિયાળામાં કોઈમાણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે  ખરી કમાણીનો પરસેવો ગણાયપરસેવો રોગમુક્તિ(healing)નો ખરો ઉપાય છેકમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.
પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છેઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું  પહેલો ઉપાયછેવ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતીપૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છેસાહિત્યસંગીતકળાનાટક અને કવિતા જેવી ‘ફાલ્તુબાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છેઆવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છે.કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથીપરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.
પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથીસંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશનેશણગારતો જોવા મળે છેમૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છેઅન્ય માટે કશુંકકરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છેપારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્તરહેનારા દાદાને ખાલીપો પજવતો નથીઘરના સંતાનો એમનાથી કંટાળતા નથીપુત્રવધુને એમનીહાજરી ખટકતી નથીકેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે કંટાળો સાબિત કરે છે કે વડીલ હજીજીવે છેઆવું ઘડપણ અભિશાપ ગણાય.
જે વૃધ્ધ છે  તબિયતનો રાંક નથી હોતોપુસ્તકપ્રેમકળાપ્રેમમનોરંજનમૈત્રી અને પ્રસન્ન સ્મિતથીશોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છેઆવો વૃધ્ધ છેક સુધીપોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glueલગાડીને ચોંટીરહેતો નથીશંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છેભગવાનનામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છેડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણનેરવાડે ચડવું સારું.
જે બાલ્દી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે સ્પર્શજીવનદાયી છેલાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છેઆપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્તથતા નથીસત્તા  છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerentocrazy કહે છેકટાઈ જવા માટેનો શ્રેષ્ઠસમય યુવાની છેઘરડા થવું  ગુનો છેવૃદ્ધ થવું  વિશેષાધિકાર છેસતત સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધ.વિચારની વૃદ્ધિ
ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથીપુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધઆપવામાં પાછીપાની કરતું નથીહરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈરહેતી હોય છેઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છેજે માણસ મોટી વયેપણ નવું નવું વાંચવાનુંવિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી ખરા અર્થમાં વૃદ્ધ છેએવા માણસને ‘ઘરડો’ કહેવો  એનું અપમાન છેઅમેરિકાના બનોર્ડ બારુચ કહેછે :
ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની  હોય છે.
Can you read   
this in first attempt? 

cid:1.3767083500@web94611.mail.in2.yahoo.com

Not possible to read anything? then follow the guidelines given below 
....