20140418

સામાન્ય પ્રવાહમાં અસામાન્ય કેરિયર

સોમવારે બાર સામાન્ય પ્રવાહનું રઝિલ્ટ ડિકલેર થયું ત્યારે સ્ટુડન્ટ્સ ચિંતામાં મૂકાઇ ગયા, કારણ કે આ વર્ષે નવ વર્ષનું સૌથી લોએસ્ટ રઝિલ્ટ ડિકલેર કરાયું છે. આ લોએસ્ટ રઝિલ્ટને કારણે કેટલાક સ્ટુડન્ટ્સે નક્કી કરેલો કેરિયર પ્લાન ચેન્જ કરવો પડે એમ છે. સિટી ભાસ્કરે આ લોએસ્ટ રઝિલ્ટ માટે સિટીના કેરિયર કાઉન્સેલર્સ સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે, લોએસ્ટ રઝિલ્ટને કારણે સ્ટુડન્ટ્સે ચિંતા કરવાની જરૂર નથી. કોમર્સ પછી બીકોમ અને સીએ કે સીએસ એટલા જ ઓપ્શન્સ નથી. આ સિવાય પણ કેટલાક ઓપ્શન્સ એવા છે, જેમાં સ્ટુડન્ટ્સ કેરિયર બનાવીને ફ્યુચરને બ્રાઇટ બનાવી શકે છે. કેરિયર કાઉન્સેલર ઓજસ દેસાઇ કહે છે કે, ‘મોટા ભાગે સ્ટુડન્ટ્સ બારમા ધોરણ પછી બી.કોમ, બીબીએ, બીસીએ અને સીએ જેવા કોર્સીસ જ પસંદ કરે છે. આમ કરવાના કારણ બે છે- એક તો એમને રસ્કિ લેવું નથી હોતું અને બીજું કે એમને આ સિવાયના ફિલ્ડ વિશે માહિતી જ હોતી નથી.’ ઓજસ દેસાઇ કહે છે કે, આ કોર્સીસ સુરત, વડોદરા અને અમદાવાદમાં ચાલી રહ્યા છે અને હવે આ કોર્સીસ પછી જોબના ઓપ્શન્સ પણ વધી ગયા છે. આ રહ્યા કેટલાક કેરિયર ઓપ્શન્સ..!!

ધારણા પ્રમાણે રઝિલ્ટ નથી આવ્યું? ડોન્ટ વરી, આ ઓપ્શન તમને શ્રેષ્ઠ કારકિર્દી આપશેમંગળવારે સવારથી સિટીના કેરિયર કાઉન્સેલર્સને સુરતી સ્ટુડન્ટસ એક જ પ્ર®ન પૂછતા હતા, અમે ધાર્યું હતું એના કરતા રઝિલ્ટ બહુ જ ઓછું આવ્યું, ‘હવે?!’ તો સ્ટુડન્ટ્સ, સિટી ભાસ્કર લઇ આવ્યું છે, તમારો આ ‘હવે?!!’ પ્ર®નનો જવાબ..!!બી.કોમ/ બીબીએ પછી એમબીએ

@ રિકવાયરમેન્ટ: ધોરણ બાર કોમર્સ પાસ, બી.કોમ બીબીએ અને એમબીએ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી જરૂરી

@ કેરિયર: મેનેજરિયલ પોસ્ટ પર કોઈ કંપનીમાં નોકરી મળી શકે

પોલિટિકલ સાયન્સ

@ રિકવાયરમેન્ટ: ૧૨ કોમર્સ કે આર્ટસ પાસ કર્યા બાદ પોલિટીકલ સાયન્સમાં ડિગ્રી અને માસ્ટર ડિગ્રી મળી શકે

@ કેરિયર: પોલિટિકલ પાર્ટીમાં અથવા કોર્પોરેટ કંપનીમાં પબિ્લક રિલેશનમાં અથવા કોર્પોરેટ રિલેશનમાં જોબ મળી શકે

આઈસીડબ્લ્યુએ

@ રિકવાયરમેન્ટ: આ કોર્સ તમે ધોરણ બાર કોમર્સ પાસ કરી અથવા તો કોમર્સ અથવા બીબીએમાં ગ્રેજયુએશન કર્યા બાદ કરી શકો 

@ કેરિયર: હાલમાં ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોસ્ટ ઓડિટ ફરજિયાત બનાવવામાં આવ્યું હોવાથી આ ફિલ્ડમાં પણ મેનપાવરની માંગ વધશે જોબ સરળતાથી મળશે.

ઈગિ્લશ+ફોરેન લેંગ્વેજીસ અને ઈંગિ્લશ+ક્રિએટિવ રાઈટિંગ

@ રિકવાયરમેન્ટ: ઈગિ્લશનું નોલેજ સારું હોવું જોઈએ અથવા બીએ વીથ ઈગિ્લશ કરેલું હોવું જોઈએ. ત્યાર બાદ ઈન્ડો જર્મન ચેમ્બર ઓફ કોમર્સની અમદાવાદ અને મુંબઈમાં બ્રાન્ચ છે ત્યાંથી અથવા તો મુંબઈ યુનિવર્સિટીમાંથી જર્મન ભાષાનો કોર્સ કરી શકો છો. આ ઉપરાંત એલાયન્સ ફ્રાન્સ નામની ફ્રાન્સ સરકારની સંસ્થા છે તેમાંથી પણ તમે ફ્રેન્ચ પણ શીખી શકો છો. ક્રિએટિવ રાઈટિંગ માટે તમારે કમ્યુનિકેશન અથવા એડવટૉઇઝમેન્ટનો કોર્સ કરવો પડશે.

@ કેરિયર: હાલમાં મલ્ટિનેશનલ કંપનીમાં ફોરેન ટ્રેડનો ટ્રેન્ડ વધી ગયો છે અને આ કંપનીઓના સપ્લાયર, ગ્રાહક કે ડસ્ટિ્રીબ્યુર્સની ભાષા જો કંપનીના એમપ્લોઇને આવડતી હોય તો કંપનીને ફાયદો થતો હોય છે. આ ઉપરાંત ક્રિએટિવ રાઈટિંગ તમને એડર્વટાઈઝ ફિલ્ડ અને કન્ટેન્ટ રાઈટિંગ માટે મદદ કરી શકે છે.

આિર્કટેકચર

@ રિકવાયરમેન્ટ: ધોરણ બારમાં મેથ્સ અથવા સ્ટેટેસ્ટિકસ સબ્જેકટ તરીકે હોવો જોઈએ અને નાટાની પરીક્ષા આપી હોવી જોઈએ તો તમને એડમશિન મળી શકે છે.

@ કેરિયર: આિર્કટેકટ તરીકે તમે પ્રોફેશનલી વર્ક કરી શકો છો.

ઈિન્ટરિયર ડઝિાઈનિંગ

@ રિકવાયરમેન્ટ: ધોરણ બાર પછી યુનિવર્સિટી દ્વારા લેવાતી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોય છે અને આર્ટસના વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લઈ શકે છે.

@ કેરિયર: ઈિન્ટરિયર ડઝિાઈનર તરીકે પ્રોફેશનલી વર્ક કરી શકો છો અથવા જોબ પણ કરી શકો છે.

ચાર્ટડ ફાઈનાનસિયલ એડવાઈઝર (સીએફએ)

@ રિકવાયરમેન્ટ: આ કોર્સ સીએ જેવો જ છે અને ધોરણ બાર અથવા ગ્રેજયુએશન બાદ તેમાં એપ્લાય કરી શકો છો.

@ કેરિયર: કેપિટલ માર્કેટમાં ટ્રેડ કરતી કંપનીઓમાં તમે મેનેજરિયલ લેવલની પોસ્ટ પર જોબ મળી શકે છે. કેપિટલ માર્કેટ મુંબઈમાં હોવાથી મુંબઈમાં જોબ ઓપોચ્ર્યુનિટી વધારે છે.

ઈકોનોમિકસ

@ રિકવાયરમેન્ટ: તમે ધોરણ બાર પછી ઈકોનોમિકસમાં ગ્રેજયુએશન પોસ્ટ ગ્રેજયુએશન કરી શકો.

@ કેરિયર: ત્યાર બાદ કંપનીમાં અથવા સરકારી ધોરણે અને કેપિટલ માર્કેટ સહિત એજયુકેશનલ લાઇનમાં પણ કેરિયર બનાવી શકો છો.

એમએચઆરડી

@ રિકવાયરમેન્ટ: ગ્રેજયુએશન બાદ એન્ટ્રન્સ ટેસ્ટ આપીને તમે આ કોર્સમાં એડમશિન લઈ શકો છો.

@ કેરિયર: હાલમાં કંપનીઓમાં હ્યુમન રિર્સોસ ડિપાર્ટમેન્ટ અલગ બનાવવામાં આવે છે અને તેને કારણે અહીં મેનેજરિયલ લેવલ સુધીની જોબ મળી શકે છે.

ફેશન ડઝિાઈનિંગ

@ રિકવાયરમેન્ટ: ધોરણ બાર કર્યા બાદ ફેશન ડઝિાઈનિંગમાં ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન કરી શકો છો.

@ કેરિયર: આ કોર્સ કર્યા બાદ તમે સ્વતંત્ર રીતે અથવા તો ગાર્મેન્ટ કંપની કે ચેઈન્સમાં ફેશન ડઝિાઈનર તરીકે કામ કરી શકો છો અને સુરતમાં તો તમે ટેકસટાઈલ ડઝિાઈનર તરીકે પણ વર્ક કરી શકો છો.

પફોgમિંગ આર્ટસ

@ રિકવાયરમેન્ટ: ધોરણ બાર પાસ કર્યા બાદ એમટીબી કેમ્પસમાં આવેલી સ્કોપામાં એડમશિન લઇ શકાય છે.

@ કેરિયર: એક્ટિંગ, ડાિન્સંગ અને સિગિંગમાં કેરિયર બનાવી શકો.

ફાઈન આટર્સ

@ રિકવાયરમેન્ટ: ધોરણ બાર પાસ કર્યા બાદ યુનિવર્સિટી પર ચાલતા ફાઈન આટર્સ ડપિૉટમેન્ટમાં પ્રવેશ મેળવી શકો છો.

@ કેરિયર: તમે ડ્રોઈંગ આિર્ટસ્ટ તરીકે અથવા તો ક્રિએટિવ આિર્ટસ્ટ તરીકે કામ કરી શકો છો.