20121203

ક્યારેક આવું પણ રોકાણ કરો!!


વીસમી સદીના ઉત્તરાર્ધમાં અને એકવીસમી સદીના પ્રારંભના સમયગાળા દરમિયાન જો કોઇ એક નોંધપાત્ર ઘટના ઘટી હોય તે છે રોકાણ માટે મળતી માહિતીનો ઢગલો. અને તેમાંય વળી વર્તમાનપત્રો, સામયિકો, ટીવી ચેનલ વણમાગી એક જ સલાહ આપતા હોય છે રોકાણ કરો બઁક ડિપોઝિટમાં, સોનામાં, ચાંદીમાં, શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે જેથી તમારી પાછલી જિંદગી બહુ સારી જાય. ક્ષણવાર માટે માની પણ લઇએ કે આજના યુવાન-રોકાણકારો પૈસાપાત્ર હોઇ અને આ રીતે રોકાણ કરે પણ ખરા, પણ શું જીવનમાં માત્ર ફાઇનાન્શિયલ રોકાણ જ જરૂરી છે?
જેમ્સે અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં એમબીએ કર્યું અને એક જાણીતી ફાઇનાન્સ કંપનીમાં નોકરી પર લાગ્યો અને ત્યાં જ તેને જેનેલિયા નામની કલીગ સાથે મૈત્રી બંધાઇ અને બંનેએ લગ્ન કરી લીધાં. જેમ્સ, જેનેલિયા અને મારિયાની જિંદગી બહુ સારી પસાર થઇ રહી હતી ફરક માત્ર એટલો જ હતો કે જેમ્સ અને જેનેલિયા દિનપ્રતિદિન યુવાન થઇ રહ્યાં હતાં અને મારિયા વૃદ્ધ.અવારનવાર મા અને પતિ-પત્ની રેસ્ટોરન્ટમાં ડિનર લેવા જતું હતું. માએ જિ...
થોડાં વર્ષો બાદ જેમ્સને તેના શહેરથી ૨૦૦ માઇલ્સ દૂર એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં ઊંચા પગારે ચીફ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની નોકરી મળતા તે તેની માને છોડીને જેનેલિયા સાથે રહેવા ચાલી ગયો. વર્ષો વીતતા ગયાં. મા સાથેના સંબંધો માત્ર ક્યારેક ફોન ઉપર ખબરઅંતર પૂછવાના રહી ગયા. ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે જેમ્સને બહુ કામ રહેતું હોય તે વર્ષમાં એકાદ વખત મધર્સ ડેએ ફ્લાવર મોકલાવીને તેની ફરજ બજાવ્યાનો આનંદ મેળવતો હતો પણ જેનેલિયા બહુ લાગણીશીલ સ્રી હોય તે મારિયાને મહિને એક ફોન અચૂક કરતી હતી. એક દિવસ જેનેલિયાએ જેમ્સને કહ્યું કે ‘‘કેટલાંય વર્ષો થઇ ગયાં છે કે જ... ચોથી મેના સવારથી મારિયા સાંજના ડિનરમાં જવાની તૈયારી કરવા લાગી. બ્યુ... માને ઘરે છોડીને જેમ્સ ૨૦૦ માઇલ્સ ડ્રાઇવ કરીને ઘરે આવ્યો. થોડા દિવસ ... માના ઘરે પહોંચ્યો તો લોકોના ટોળાને જોઇને ગભરાઇ ગયો. અંદર જોયું તો મ...