20140728

દુનિયાના ટોપ-10 જોવાલાયક મંદિરો અને તેની ખાસ વાતો...


- ભારતના પણ બે મંદિરોનો આ યાદીમાં સમાવેશ

- અતિ ભવ્ય, સુંદર, રચનાત્મક મંદિરોની જુઓ તસવીરો...


વધુ મંદિરોની માહિતી વાંચવા અને તસ્વીરો જોવા ફોટો પર ક્લિક કરો


અમદાવાદ તા. 25 જુલાઈ, 2014

દુનિયાની શરૂઆત થઈ થાય ત્યારથી દેવી-દેવતાઓની પૂજા માટે મંદિર બંધાવતો આવ્યો છે. દેવતાઓને સમર્પિત આ મંદિરો હોવાથી તેને બાંધવા પાછળ લાગેલો સમય રૂપિયા અને પ્રયાસો ક્યારેય ગણતરીમાં લેવાતા નથી. દુનિયામાં નવી જગ્યાઓ જોવા પૈકી આ બધી જગ્યાઓને ગણતરીમાં અચૂક લેવામાં આવે છે. આ મંદિરોના બાંધકામ અતિ ભવ્ય, સુંદર, રચનાત્મક હોવાથી તે હંમેશા જોવા લાયક જ હોય છે. આ મંદિરો પૈકી દુનિયાના ટોપ-10 સૌથી સુંદર મંદિરોની યાદી આ મુજબ છે.