-
-
-
-
-
-
-
-
———————
નામ
- ભક્તિરામ
જન્મ
- ૧૯૦૬, અધેવાડા, જિ. ભાવનગર
વતન
- લાખણકા,તા. વલ્લભીપુર, જિ. ભાવનગર
અવસાન
- ૯, જાન્યુઆરી- ૧૯૭૭; બગદાણા
કુટુમ્બ
- માતા- શિવકુંવરબા; પિતા-હીરાદાસ બાપુ
ગુરૂ
- સીતારામબાપુ, ‘પંચ તેરા ભાઈ ત્યાગી ખાલસા સમ્પ્રદાય, રતન પટી મુંડેરા આશ્રમ, અયોધ્યા
શિક્ષણ
- બે ચોપડી, લાખણકા
તેમના વિશે વિશેષ
- ૧૯૧૫- દસ વર્ષની ઉમરે જમાત સાથે નાસિક કુંભમેળામાં
- યોગસાધના- બુંદેલ ખંડના જંગલોમાં ચિત્રકૂટ પર્વતમાળા
- ૨૮ વર્ષની ઉમરે – સહજ ધ્યાનયોગમાં સિદ્ધિ, ત્રિકાળ દર્શન સિદ્ધિ
- ૩૦ વર્ષની ઉમરે હિમાલય તરફના યાત્રાધામોથી વતન પાછા- અન્ન ક્ષેત્ર અને જિજ્ઞાસુઓને ધર્મલાભ
- મુંબાઈ, સૂરત, ધોલેરા – ૧ વર્ષ
- ભાવનગર, વાળુકડ – ૫ વર્ષ
- કરમોદર- પાલીતાણા – ૫ વર્ષ
- ૧૯૪૧-૪૨ બગદાણા પધાર્યા અને જીવનનાં બાકીનાં ૩૦ વર્ષ ત્યાં ગાળ્યા
સાભાર
- શ્રી. રાજેશ પટેલ