20130131

Gandhi Bapu's most favourite bhajan.....in different voices


જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે  ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છોતમારી બધીનિરાશા ગાયબ થઈ જાય છે.
– ગાંધીજી

જીવનમાં  વીતેલો સમય કદીય  પાછો નથી મળતો
જે સમયને વિતાવવામાં તમને આનંદ આવતો હોય તે સમય વેડફાઈ ગયો  હેવાય.
બર્ટ્રાન્ડ રસેલ


A strong message from Narsinh Mehta of Junagadh who has been beloved of our father of nation...Mahatma Gandhi. Those not knowing Gujarati will enjoy English version by Sonu Nigam. In addition of music, try to get into the message of this Bhajan.


Those who do not know or understand Gujarati: You can listen to  Sonu Nigam's English version, ( No. 3 in serial order) which he sang at the Harvard University.


વૈશ્વિક સંદેશોવિશ્વ માનવનો.. A universal message from a universal man-written by Narsinh Mehta a centuries  old Gujarati poet- and the most favorite Bhajan of Gandhiji

    અલગ અલગ રાગમાંઅલગ અલગ સ્વરમાં….

વિદ્યાવિહાર સ્વરાંકન રાગઃ ખમાજ

આપણા આશિતભાઈ દેસાઈના સ્વરમા  Well known Gujarati singer, Aashit Desai- Raag Khamaj(શુધ્ધ ગુજરાતીમાં..’રે’ લગાડીને)

લતા મંગેશકરનાં સ્વરમાં.. In Lata Mangeshkar's voice

સોનુ નિગમનાં સ્વરમાં.. Sonu Nigam sung in Gujarati and its English version, at Harvard(રસપ્રદ રચનાત્મક રીતે હાવર્ડ ુનિવર્સિટીમાં ,ગુજરાતી – અંગ્રેજીમાં એકસાથે ાયેલું..!)

પંડિત જસરાજ અને શંકર મહાદેવનનાં સ્વરમાં.. Sung by Pandit Jasraj and Shankar Mahadevan

.ગાંધીજીનાં દેહાંત સમયે કરુણ રસમાં At the death of Gandhiji

વાંસળી અને તબલાફક્ત વાદ્યસૂરમાં ..      Only instrumental music on flute and tabla

ફિલ્મઃ “વૉટરમાં સમૂહમાં ગવાયેલું Sung as a chorus, in the film, WATER

 
વૈષ્ણવ જન તો તેને રે કહીયેજે પીડ પરાઈ જાણે રે.પરદુઃખે ઉપકાર કરે તોયેમન અભિમાન  આણે રે... વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદેનિંદા  કરે કેની રે.વાચ કાછ મન નિશ્ચલ રાખેધન ધન જનની તેની રે... વૈષ્ણવ જન 

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગીપરસ્ત્રી જેને માત રે.જિહ્વા થકી અસત્ય  બોલેપરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેનેદ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.રામ નામ શું તાળી રે વાગીસકળ તિરથ તેના તનમાંરે.વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છેકામ ક્રો નિવાર્યા રે.ભણે નરસૈયો તેનું દર્શન કરતાુળ ઈકોતેર તાર્યા રે... વૈષ્ણવ જન