A Nude Photo – અશ્લીલ ફોટો
silky_sandy: asl plz
me_the_handsome: 22, m, Baroda. urs plz.
silky_sandy: 21, f, Baroda
me_the_handsome: sorry
silky_sandy: For what?
me_the_handsome: Sorry for other guys in the chat room as one girl is having conversation with me…
silky_sandy:
-
Yahoo Messenger પર છોકરીને કઈ રીતે પટાવી લેવી, તેનો આકાશને બે વરસનો અનુંભવ હતો. તેનું હાજર જવાબી દિમાગ અને વિનોદી વિચારો કોઈપણ છોકરીને પ્રભાવિત કરી દેતા. આ છોકરી બરોડાની જ હોવાથી આકાશ થોડો વધારે ઉત્તેજીત હતો. પણ આકાશ તેની આદત પ્રમાણે આમતેમ વાતો કરીને તેને જે જોઈતુ હતું, તેની પર આવે છે.
me_the_handsome: so can I have ur pic?
silky_sandy: first u send urs
me_the_handsome: ladies first
silky_sandy: ok, lemme send
me_the_handsome: No I mean only u. without clothes.
silky_sandy: first u send urs
me_the_handsome: ladies first
silky_sandy: ok, lemme send
me_the_handsome: No I mean only u. without clothes.
સામેથી લગભગ બે મિનીટ સુધી કોઈ જવાબ નથી આવતો. અને એકદમ જ…
silky_sandy: ok, but promise me that u won’t show to anyone
me_the_handsome: I promise thx
me_the_handsome: I promise thx
——– downloading nude_photo.jpg 3% ———
આકાશને થયુ ફોટો ડાઉનલોડ થાય ત્યા સુધી તેની બહેન જોડે ખપાવતો આવું.
“What’s up Meenu? આકાશે રુમમા આવતા પુછ્યું.
“એક છોકરા જોડે chat કરુ છુ.”
“Ah-ha. Boyfriend નું નામ શું છે?”
“નામ નથી ખબર. But me_the_handsome is the yahoo id. And not BF yet.”
આકાશના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ.
“Where is he from?”
“Baroda”
આકાશ કંઈજ બોલ્યા વગર પોતાના રુમમા પાછો આવે છે.
——– download complete. click here to open the file nude_photo.jpg ——–
ડઘાઈ ગયેલો આકાશ જલ્દીથી ફોટાને delete કરી નાખે છે. અને એટલામા જ monitor screen blank થઈ જાય છે.
…અને એક મેસેજ આપે છે.
“virus found: system file corrupted.”
આકાશ પોતાની ખરાબ આદતોની વચ્ચે એ પણ ભુલી ગયો હતો કે તેની બહેન computer programming ભણી રહી છે.
કૃણાલ દવે નુ મુળ વતન મોરબી છે પણ જનમ અમદાવાદ મા થયો હતો અને હવે ૨૦૦૭ થી મેલ્બોર્ને, ઓસ્ટ્રેલીયા મા સ્થાયી છે.
વલ્લભ વિધ્યાનગર થી સાયન્સ, બેન્ગલોર થી એન્જિનયરીન્ગ ઇન ઇન્ફોરમેસન ટેકનોલોજી અને
માસ્ટર ઇન નેટ્વર્ક સીસ્ટ્મ મેલ્બોર્ને થી કરેલ છે. તે વ્યવસાયે Network Admin છે અને બીજા ઘણા શોખ ધરાવે છે - લખવું , વાંચવુ, ફોટોગ્રાફી અને ટ્રાવેલીન્ગ. “સંગીત ને કોઈ ભાષા નથી હોતી”, એવુ માનતા તે દરેક પ્રકાર ના ગીતો સાંભળે છે, ક્યારેક ગાઈ પણ લે છે.
માસ્ટર ઇન નેટ્વર્ક સીસ્ટ્મ મેલ્બોર્ને થી કરેલ છે. તે વ્યવસાયે Network Admin છે અને બીજા ઘણા શોખ ધરાવે છે - લખવું , વાંચવુ, ફોટોગ્રાફી અને ટ્રાવેલીન્ગ. “સંગીત ને કોઈ ભાષા નથી હોતી”, એવુ માનતા તે દરેક પ્રકાર ના ગીતો સાંભળે છે, ક્યારેક ગાઈ પણ લે છે.
“લઘુ કલ્પના” એટલે writing micro fiction. એક વિશિષ્ટ પ્રકાર નુ કાલ્પિક લખાણ, જ્યા દરેક વાર્તા માટે ૩૦૦ થી ૧૦૦૦ શબ્દોની માત્રા હોય છે. લેખક પાસે શબ્દો ઉપરાંત વાર્તા ના વિકાસ માટે સમય નો અભાવ હોવાથી બનાવ ની શરૂઆત કોઈ action, conflict કે dialogue થી શરૂ થાય છે. તેથી લગભગ દરેક વાર્તા નો અંત આશ્ચચર્ય પમાડે તેવો twist વાળો હોય છે. ”લઘુ કલ્પના” લખવાનો એક નિર્દોષ પ્રયત્ન છે, જ્યા લેખક પોતાની માતૃ-ભાષા પ્રત્યે લાગણી અને પ્રેમ એક કલ્પના ના સ્વરૂપ મા રજૂ કરે છે. દરેક બનાવ ની શૈલી (genre) – રમુજ, વ્યંગ, કરૂણ અને કટાક્ષ કાલ્પિક છે, જેમા કેટ્લાક મા થોડી વાસ્ત્વિકતા પણ છે.
આ બ્લોગ મા લખાયેલા દરેક વિચારો લેખક ના છે. જો તે કોઈ ના વાસ્ત્વિક જીવન સાથે મળતા આવે તો એક સંયોગ કહેવાશે.
તમારી પ્રતિક્રિયા તેમજ ઉપદેશ ઘણો જ આવકાર્ય રહેશે.
આભાર
કૃણાલ દવે
કૃણાલ દવે