20130128

સૌજન્ય








સુર્ય કોઈના માટે નમતો નથી,  ડુંગર કોઈના માટે વધતો નથી, અમને ગુજરાતી હોવાનો ગર્વ છે, કારણ કે ગુજરાતી માણસ બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી!


સોનાને તપાવવાથી ઘરેણું બને છે,
તાંબાને ટીપવાથી વાયર બને છે,
પથ્થરને દબાવવાથી હીરો બને છે,
તપાવેલો, ટીપેલો અને દબાવેલો
માણસ "હસબંડ" બને છે!