20130807

ART ON COFFEE CUPS

To clean the air, Dutch scientists invent pavement that eats smog : -
What if the solution to smog was right where the rubber meets the road?

Scientists in the Netherlands have found that installing special air-purifying pavement on city streets can cut air pollution nearly in half.
Smog-eating street
Researchers at Eindhoven University of Technology outfitted one block in the city of Hengelo, Netherlands, with paving blocks sprayed with titanium oxide, which has the ability to remove pollutants from the air and turn them into less harmful chemicals. The researchers left normal pavement on an adjacent street as a control.

After taking measurements for a year, the scientists found that the street outfitted with smog-eating paving blocks, also called photocatalytic pavement, reduced nitrogen oxide air pollution by up to 45% in ideal weather conditions and 19% over the course of a day.

Nitrogen oxides -- also known as NOx -- are a group of poisonous gases produced by cars and power plants that react with other compounds in the atmosphere to form smog.



Irony: signs and billboards



















ART ON COFFEE CUPS
 






[2]
MAGIC TRICKS WITH COFFEE CUP


copy and paste or click the link
 












સોનાનો ભાર


ચિત્ર હાઈકુમાં કોઈ ચિત્ર જોયા પછી તમારા દિલ અને દિમાગમાં જે  વિચારો અને કલ્પનાઓ જન્મી હોય એને
ત્રણ લીટીની હાઈકુ કાવ્ય રચનામાં એના બંધારણના નિયમની મર્યાદામાં રજુ કરવાના હોય છે .

ઉપરના પાંચ કિલોથી એ અધિક વજનના દાગીનાઓથી  લદાયેલી કેરાલાની લગ્નોત્સુક કન્યાના ચિત્રોને
જોઈને હ્યુસ્ટનના જાણીતા હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલ  ‘ચમન’ એ નીચેની એમની હાઈકુ રચના
ઈ-મેલથી મોકલી આપી છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં મુકતાં આનંદ થાય છે . 
એક હાઇકુ!
મુખ મલકે,
પહેરી આ દાગીના;
બાપ રડતો !
 ચીમન પટેલ ‘ચમન’ (૨૦જુલાઇ’૧૩)
• હાઇકુનું બંધારણ • (મૂળ જાપાનીઝ-હાઇકુ ત્રણ લીટીનું કાવ્ય છે. દરેક લીટીના અનુક્રમે અક્ષ્રરો ૫,૭,૫ હોય છે, અડધો અક્ષર ગણાતો નથી)

Gold ladden Bride from Kerala, India
Gold ladden Bride from Kerala, India
આ ચિત્ર જોઈને મેં પણ એક હાઈકુ પર હાથ અજમાવ્યો છે એ નીચે પ્રસ્તુત છે .

સોનાનો ભાર
ન લાગે નવોઢાને
લાગે બાપને !
વિનોદ પટેલ